Fullscape Book Distribution

buttom curve
31 May 2021 to 27 June 2021
Vadodara, Vadodara, Gujarat
16 કેન્દ્રોમાં કોરોનાની મહામારીમાં પણ કોરોનાની ગાઈડલાઈન્સ મુજબ "મોચી એકતા ચેરીટેબલ ટ્રસ્ટ વડોદરા" દ્વારા તારીખ ૨૧.૬.૨૧ "વિશ્વ યોગ દિવસ" થી ની:શુલ્ક "ફૂલસ્કેપ ચોપડા વિતરણ" વિતરણ ચાલુ થઇ ગયું છે. ફોર્મ ભરેલ ધોરણ ૧ થી કોલેજના વિદ્યાર્થીઓને "ફુલસ્કેપ ચોપડા વિતરણ" કરવામાં આવ્યું છે. ફોર્મ ભરેલ વિદ્યાર્થીઓએ તારીખ ૨૭.૬.૨૧ સુધીમાં જે તે કેન્દ્ર પરથી લેવા વિનંતી છે.

કોરોનાની મહામારીને ધ્યાનમાં રાખી, વડોદરા જીલ્લામાં રહેતાં સમસ્ત મોચી સમાજના પરિવારોના અભ્યાસ કરતાં સંતાનોને “મોચી એકતા ચેરીટેબલ ટ્રસ્ટ વડોદરા” (MECTV) દ્વારા વિનામૂલ્યે "ફુલસ્કેપ ચોપડા" વિતરણ કરવામાં આવશે.

👉"ફુલસ્કેપ ચોપડા" મેળવવા ફોર્મ ભરવા માટે ..
https://mectv.org/fschopada2021 રજીસ્ટ્રેશન લીંકમાં જઈ, વિનામૂલ્યે (કોઈ પણ ચાર્જ વગર) ફોર્મ ભરવા વિનંતી.
👉વિનામૂલ્યે "ફુલસ્કેપ ચોપડા" ના સમાચાર જોવા માટે...
Youtube માં જઈને MECTV Vadodara સર્ચ કરી, તે ચેનલને Subscribe કરી, Like 👍 કરી, 🔔 બેલને કલીક કરવા વિનંતી.
👉 "ફુલસ્કેપ ચોપડા" ના સમાચાર જાણવા માટે . .
https://www.facebook.com/groups/853970768399838 ફેસબુક ગ્રુપમાં JOIN થવા વિનંતી.
👉 "ફુલસ્કેપ ચોપડા" માટે વધુ જાણકારી માટે . .
સાંજે 6 થી 8 ના સમયગાળામાં 9824151656 પર સપર્ક કરવા વિનંતી.

"ફુલસ્કેપ ચોપડા"નો લાભ વધુને વધુ પરિવારો લઈ શકે તે માટે આ મેસેજ આપના સગા સંબંધી વડોદરા જીલ્લાના તમામને મોકલવા વિનંતી. સમાજના વોટ્સએપ ગ્રુપ તેમજ સોસીયલ મીડિયામાં મોકલવા વિનંતી. “મોચી એકતા ચેરીટેબલ ટ્રસ્ટ વડોદરા” ને સહયોગ આપજો, સોશિયલ મીડિયા દ્વારા સમાજને જાગૃત કરવામાં મદદ કરવા વિનંતી.

Photos

Videos

Paneri Embrodery

Bhagyoday Embroidary

Suvasini Designer Studio
;
Loading...
Loading...
Loading...