Vaccination Encouragement

buttom curve
03 April 2021 to 31 May 2021
Vadodara, Vadodara, Gujarat
ભૂલો ભલે બીજું બધું, પણ રસી લેવાનું ભૂલશો નહી.
ગુજરાતમાં સૌપ્રથમ, મોચી સમાજની “મોચી એકતા ચેરીટેબલ ટ્રસ્ટ વડોદરા” (MECTV) દ્વારા પહેલ "રસીકરણ ઝુંબેશ માટે નવતર પ્રયોગ" . .
રસીકરણ કરાવો, વિનામૂલ્યે ફૂલસ્કેપ ચોપડા મેળવો..
કોરોનાની વેકસીન લેનારને તેમના અભ્યાસ કરતાં સંતાનોને "વિનામૂલ્યે ફુલસ્કેપ ચોપડા”આપવામાં આવશે.

👉"ફુલસ્કેપ ચોપડા" મેળવવા ફોર્મ ભરવા માટે ..
https://mectv.org/fschopada2021 રજીસ્ટ્રેશન લીંકમાં જઈ, વિનામૂલ્યે (કોઈ પણ ચાર્જ વગર) ફોર્મ ભરવા વિનંતી.
👉વિનામૂલ્યે “ફુલસ્કેપ ચોપડા" ના સમાચાર જોવા માટે...
Youtube માં જઈને MECTV Vadodara સર્ચ કરી, તે ચેનલને Subscribe કરી, Like કરી, બેલને કલીક કરવા વિનંતી.
👉"ફુલસ્કેપ ચોપડા" ના સમાચાર જાણવા માટે . .
https://www.facebook.com/groups/853970768399838 ફેસબુક ગ્રુપમાં JOIN થવા વિનંતી.
👉"ફુલસ્કેપ ચોપડા" ના ફોર્મ સબંધીત જાણકારી માટે . .

સાંજે 6 થી 8 ના સમયગાળામાં 9824151656 પર સપર્ક કરવા વિનંતી.
આ મેસેજ આપના સગા સંબંધી વડોદરા જીલ્લાના તમામને મોકલવા વિનંતી. સમાજના વોટ્સએપ ગ્રુપ તેમજ સોસીયલ મીડિયામાં મોકલવા વિનંતી. “મોચી એકતા ચેરીટેબલ ટ્રસ્ટ વડોદરા” ને સહયોગ આપજો, સોશિયલ મીડિયા દ્વારા સમાજને જાગૃત કરવામાં મદદ કરવા વિનંતી.

🙏સૌનો સાથ સૌનો વિકાસ 🙏

Photos

Videos

Paneri Embrodery

Suvasini Designer Studio

Suvasini Designer Studio
;
Loading...
Loading...
Loading...