Jeevansathi Pasandagi Melo 13.02.2022

buttom curve
01 June 2021 to 16 January 2022
vadodara, vadodara, Gujarat
તારીખ 13.2.2022, રવિવાર ના રોજ “મોચી એકતા ચેરીટેબલ ટ્રસ્ટ વડોદરા” દ્વારા વિનામૂલ્યે "જીવનસાથી પસંદગી મેળા" નું ખુબ સુંદર આયોજન . . .

🔹 "જીવનસાથી પસંદગી મેળા Feb 2022" નું ફોર્મ ભરવા માટે ..
https://mectv.org/jeevansathi-melo રજીસ્ટ્રેશન લીંકમાં જઈ, વિનામૂલ્યે (કોઈ પણ ચાર્જ વગર) ફોર્મ ભરવા વિનંતી.
🔹 વિનામૂલ્યે “ઓનલાઈન જીવનસાથી પસંદગીમેળા” જોવા માટે...
Youtube માં જઈને MECTV Vadodara સર્ચ કરી, તે ચેનલને Subscribe કરી, Like 👍 કરી, 🔔 બેલને કલીક કરવા વિનંતી.
🔹 "જીવનસાથી પસંદગીમેળા" ના સમાચાર જાણવા માટે . .
https://www.facebook.com/groups/853970768399838 ફેસબુક ગ્રુપમાં JOIN થવા વિનંતી.

આ મેસેજ આપના સગા સંબંધી દેશ-પરદેશમાં તમામને મોકલાવા વિનંતી. સમાજના વોટ્સએપ ગ્રુપ તેમજ સોસીયલ મીડિયામાં મોકલવા વિનંતી. “મોચી એકતા ચેરીટેબલ ટ્રસ્ટ વડોદરા” ને સહયોગ આપજો, સોશિયલ મીડિયા દ્વારા સમાજને જાગૃત કરવામાં મદદ કરવા વિનંતી.

🙏સૌનો સાથ સૌનો વિકાસ 🙏

Photos

Paneri Embrodery

Bhagyoday Embroidary

Bhagyoday Embroidary
;
Loading...
Loading...
Loading...