Help Center

buttom curve
18 July 2021 to 31 December 2021
Vadodara, Vadodara , Gujarat
ની:શુલ્ક “માર્ગદર્શન કેન્દ્ર” વડોદરા જીલ્લામાં વસતા “મોચી એકતા ચેરીટેબલ ટ્રસ્ટ વડોદરા” દ્વારા સમાજના પરિવારોને નિષ્ણાંતો દ્વારા વિનામૂલ્યે માર્ગદર્શન આપવા માટે “માર્ગદર્શન કેન્દ્ર” નો શુભારંભ કરેલ છે. જેમાં કાનુંની માર્ગદર્શન, શૈક્ષણિક માર્ગદર્શન, મેડીકલ માર્ગદર્શન અને સરકારી યોજના વિષે માર્ગદર્શન પ્રાપ્ત થશે.

માર્ગદર્શન મેળવવા માટે સપર્ક 8200712577 અને 9558818402 પર કરવા વિનંતી.

આ મેસેજ આપના સગા સંબંધી વડોદરા જીલ્લામાં રહેતા હોય, તમામને આજે જ મોકલાવા વિનંતી. સમાજના વોટ્સએપ ગ્રુપ તેમજ સોસીયલ મીડિયામાં આજે જ મોકલાવા વિનંતી. “મોચી એકતા ચેરીટેબલ ટ્રસ્ટ વડોદરા” ને સહયોગ આપજો, સોશિયલ મીડિયા દ્વારા સમાજને જાગૃત કરવામાં મદદ કરવા વિનંતી.

🙏“સૌનો સાથ સમાજનો વિકાસ”🙏

Photos

Videos

Paneri Embrodery

Help

Help
;
Loading...
Loading...
Loading...