સમૂહલગ્ન સમારોહ ઝલક | MECTV | 13.02.2022

buttom curve
13 February 2022 to 31 March 2022
Vadodara, Vadodara, Gujarat
અનાદી મહામુક્ત શ્રી જાગાસ્વામીની ૧૨૦ મી પુણ્યતિથી અને સતી દુધી માતાજીની ૮૧ મી તિથી નિમિતે તારીખ ૧૩.૨.૨૦૨૨ ના રોજ "મોચી એકતા ચેરીટેબલ ટ્રસ્ટ વડોદરા" દ્વારા "સમુહલગ્ન સમારોહ" માં 8 દીકરીઓનું લગ્ન કરવામાં આવ્યું છે. તેમજ "પસંદગી મેળા બુક" વિમોચન કર્યું હતું.
કોરોનાની મહામારીને ધ્યાનમાં રાખી, સરકારશ્રીની ગાઈડલાઈન્સનું સંપૂર્ણ પાલન કરવામાં આવ્યું હતું. જેમાં કાર્યક્રમોનું આયોજન ખુબ જ સુંદર કરવામાં આવ્યું હતું.
https://youtu.be/OJ0u-Gju-c4

Photos

Videos

alt text will be here

alt text will be here

alt text will be here
;
Loading...
Loading...
Loading...