વિનામૂલ્યે | 1150+ બાયોડેટા | વેબસાઈટ www.mectv.org

buttom curve
02 March 2022 to 31 December 2022
Vadodara, Vadodara, Gujarat
તારીખ ૧૩.૨.૨૦૨૨ ના રોજ "મોચી એકતા ચેરીટેબલ ટ્રસ્ટ વડોદરા" દ્વારા "જીવનસાથી પસંદગી મેળાની બુક" નું વિમોચન અતિથી વિશેષ શ્રી ડૉ. શૈલેષભાઈ ઝાલા, મુખ્ય અતિથી શ્રી ધર્મેન્દ્રભાઈ ચૌહાણ દ્રારા કરવામાં આવ્યું હતું. બુકમાં 1100+ બાયોડેટા છે. જે વિનામૂલ્યે 1150+ બાયોડેટા સંસ્થાની વેબસાઈટ www.mectv.org પર પ્રાપ્ત થશે.
Paneri Embrodery

Suvasini Designer Studio

Help
;
Loading...
Loading...
Loading...