જીવનસાથી પસંદગીમેળો : ૨૦૨૪


નોંધ: અરજીપત્રક ભરવાનું શરુ કરતા પહેલા નીચે દર્શાવેલ વિગતોને ધ્યાનમાં રાખવા વિનંતી છે.

  1. આ અરજીપત્રક માત્ર સમસ્ત મોચી સમાજ માટે જ છે.
  2. ફોર્મ ભર્યા પછી આઈડી નંબર યાદ રાખવાની જવાબદારી તમારી રહેશે.
  3. જો તમે અરજીપત્રક સાથે ફોટો અને સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ/જાતિ નું પ્રમાણપત્ર અપલોડ કરેલ નહિ હોય તો અરજીપત્રક વેબસાઇટ અને પસંદગીમેળાની ચોપડીમાં છાપવામાં આવશે નહિ.
  4. આ ફોર્મ અંગ્રેજી ભાષામાં જ ભરવું.
  5. જો તમને આ અરજીપત્રક સંબંધિત કોઈ પ્રશ્ન કે સમસ્યા હોય તો મો. 9173946463 પર સંપર્ક કરવા વિનંતી. [સમય સાંજે 6 થી 8]
  6. * ફરજિયાત ક્ષેત્રો
EMAIL VERIFICATION BY CONFIRMATION LINK




* નોંધ *


  1. Confirmation લીંક ઉપરોક્ત ઈ-મેઈલ પર મોકલવામાં આવી છે.
  2. ઈ-મેઈલ તમારાં Inbox or Spam box મા આવશે.
  3. ઉપરોક્ત ઈ-મેઈલમાં આવેલ MECTV.ORG નો ઈ-મેઈલ ઓપન કરવા વિનંતી. Confirmation Link – Here પર ક્લિક કરશો.
  4. ક્લિક કર્યા પછી, જીવનસાથી પસંદગી મેળાનું ફોર્મ ઓપન થશે.
© 2019-2024 Mochi Ekta Charitable Trust, Vadodara. All Rights Reserved