લાલાબાપા 82 તિથિ મહોત્સવ - 12.04.2023

buttom curve
14 March 2023 to 20 April 2023
હનુમાનવાડી, વડોદરા , વડોદરા , ગુજરાત
મોચી જ્ઞાતિના આરાધ્ય એવા ભક્ત સંત શિરોમણી ભક્તરાજ પૂજ્ય લાલાબાપાની 82 મી પૂણ્યતિથી વડોદરાને આંગણે દિવ્ય અને ભવ્ય રીતે ઉજવણી કરવાની છે. જ્ઞાતિના દરેક ધર્મપ્રેમી જ્ઞાતિજનોને સાથ અને સહકાર આપવા તેમજ પૂજ્ય લાલાબાપાની તિથિમાં પધારવા હાર્દિક આપ સૌને ભાવભર્યું હાર્દિક આમંત્રણ છે. “લાલાબાપા 82 તિથિ મહોત્સવ” તારીખ ૧૨.૪.૨૩, બુધવારના રોજ બપોરે ૩.૦ કલાકે, હનુમાનવાડી, વડોદરા ખાતે રાખેલ છે. જેમાં ભવ્ય અન્નકુટોત્સવ, ભજન કીર્તન ભક્તિ, સત્યનારાયણ ભગવાનની કથા, પૂજન અર્ચન, સમૂહ આરતી તેમજ અલ્પહારનું આયોજન કરેલ છે.

Photos

Panery

Bhagyoday Embroidary

Bhagyoday Embroidary
;
Loading...
Loading...
Loading...