Food Kit Distribution in Corona 2nd Vave

buttom curve
17 May 2021
02:00 PM
Vadodara , Vadodara , Gujarat
ત્રીજા તબક્કામાં, કોરોનાની બીજી લહેરમાં, વર્તમાન વૈશ્વિક કોરોના પ્રકોપને પગલે “લોકડાઉન”માં “મોચી એકતા ચેરીટેબલ ટ્રસ્ટ વડોદરા” (MECTV) દ્વારા જરૂરિયાતમંદ પરિવારોને સહાયરૂપ થવા માટે દૈનિક જરૂરિયાત એવા ઉત્તમ ગુણવતાયુક્ત રાહત સામગ્રી સાથે અનાજની કીટ જેમાં ઘઉનો લોટ, તુવેરદાળ, મગદાળ, ચોખા, તેલ, ખાંડ, ચા, મસાલાઓ, મીઠું, ગોળ વિગેરે સાથે મળીને કુલ આશરે ૨૦ કિલોની રેશન કીટ બનાવી હતી. અનાજની કીટનું વિતરણ મોચી એકતા ચેરીટેબલ ટ્રસ્ટ વડોદરા (MECTV) સસ્થાના ટ્રસ્ટી સભ્યો દ્વારા વડોદરા શહેરમાં જુદા જુદા વિસ્તારમાં વસતાં જરૂરિયાતમંદ દરિદ્રનારાયણ પરિવારોને રાહત સામગ્રી સાથે અનાજ લેવા બહાર ન જવું પડે તેવા ઉમદા હેતુ સાથે નિ:શુલ્ક રાહત સામગ્રી સાથે અનાજની કીટનું નિ:શુલ્ક વિતરણ કરવામાં આવ્યું છે. કીટ આપ્યા બાદ પરિવારના સભ્યોને કોરોના વાયરસની સાવચેતી માટે વેક્સીન લેવાની વાત કરવામાં આવી હતી.

Photos

Videos

Paneri Embrodery

Bhagyoday Embroidary

Suvasini Designer Studio
;
Loading...
Loading...
Loading...