Education Sahay Distribution

buttom curve
23 May 2021 to 17 October 2021
Hanumanvadi, Vadodara, Vadodara , Gujarat
"સરસ્વતી સન્માન સમારોહ 2021" અંતર્ગત મોચી એકતા ચેરીટેબલ ટ્રસ્ટ વડોદરા દ્વારા "નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ,વડોદરા" અને "જીલ્લા શિક્ષણ સમિતિ, વડોદરા" ની શાળામાં ધોરણ ૧ થી ૮ માં અભ્યાસ કરતાં મોચી સમાજના વિદ્યાર્થીઓને "શૈક્ષણિક સહાય" આપવાની છે.

👉 લાભ લેવા માટે મોબાઈલ 9824395362 પર વોટ્સએપ થી વિદ્યાર્થીનું આખું નામ, ધોરણ, સરનામું, મોબાઈલ નંબર, શાળાનું બોનોફાઇડ સર્ટિફિકેટ મોકલી આપવા વિનંતી.

👉 જ્ઞાતીજનોને જણાવવાનું કે કદાચ જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના વાલીઓ પાસે ફોન (મોબાઇલ ) ના પણ હોય તો, તમો તેમને જાણ કરશો જેથી તેઓ "શૈક્ષણીક સહાય" નો લાભ લઈ શકે.

આ આયોજનમા સહયોગ આપવાની ઇચ્છા હોય તો મોબાઇલ 9824395362 પર સંપર્ક કરવા વિનંતી.
બેન્કની માહિતી નીચે મુજબ છે.
A/c Name : Mochi Aekta Charitable Trust
Bank : State Bank of India, A/c No : 38833699180,
Branch : Kaladarshan Char Rasta, IFSC : SBIN0013481

🙏સૌનો સાથ સૌનો વિકાસ🙏

Photos

Panery

Suvasini Designer Studio

Bhagyoday Embroidary
;
Loading...
Loading...
Loading...