શૈક્ષણિક સહાય | 19.06.22, રવિવાર

buttom curve
01 March 2022 to 19 June 2022
Sir Sayajirao Nagar Gruh, Vadodara , Gujarat
ફોર્મ ભરવાનું ચાલુ થઇ ગયું છે.
ધોરણ ૧ થી ૧૨ માં અભ્યાસ કરતાં જરૂરીયાતમંદ વિદ્યાર્થીઓ માટે "મોચી એકતા ચેરીટેબલ ટ્રસ્ટ વડોદરા" દ્વારા "શૈક્ષણિક સહાય" વિતરણનું આયોજન કરેલ છે. જરૂરિયાતમંદ અને આર્થિક રીતે નબળાં હોય તેવા વડોદરા જીલ્લામાં રહેતા વિદ્યાર્થીઓ માટે, તારીખ 19.06.22, રવિવારના રોજ વાતાનુકુલ હોલ સર સયાજીરાવ નગરગૃહ, અકોટા, વડોદરા ખાતે રાખેલ છે. જરૂરીયાતમંદ વિદ્યાર્થીઓએ લાભ લેવા નિવેદન છે.
🙏સૌનો સાથ સમાજનો વિકાસ 🙏

Videos

alt text will be here

alt text will be here

alt text will be here
;
Loading...
Loading...
Loading...