પસંદગી મેળાની બુક | 05.02.2023 | Mectv

buttom curve
21 February 2023 to 31 July 2023
Vadodara, Vadodara, Gujarat
તારીખ 05.02.2023 ના રોજ "મોચી એકતા ચેરીટેબલ ટ્રસ્ટ વડોદરા" દ્વારા "જીવનસાથી પસંદગી મેળો"નું આયોજન ખુબ જ સુંદર કરવામાં આવ્યું હતું. પસંદગી મેળામાં ભાગ લેનાર દીકરા-દીકરીઓના બાયોડેટા "પસંદગી મેળાની બુક" માં કુલ 1225 કરતાં પણ વધુ બાયોડેટા છે. જે બુકનું વિતરણ ચાલુ થઇ ગયું છે. બુક મર્યાદિત સ્ટોકમાં છે. જેથી સત્વરે બુક મેળવવા માટે મોબાઈલ 9824395362 પર સાંજે 5 થી 8 ના સમયગાળામાં સંપર્ક કરવા વિનંતી છે.
આપ આપના સગા-સબંધી, જરૂરીયાતમંદ દીકરા-દીકરીઓને મેસેજ પહોચાડશો. તેમજ સમાજના વોટ્સએપ ગ્રુપ, ફેસબુક વિગેરે સોશીયલ મીડિયામાં મેસેજ પહોચાડવા વિનંતી.

Photos

Videos

Panery

Bhagyoday Embroidary

Suvasini Designer Studio
;
Loading...
Loading...
Loading...