International Women's Day 08.03.2023

buttom curve
01 March 2023 to 15 March 2023
Vadodara, Vadodara, Gujarat
તારીખ 8.3.23 ના રોજ “વિશ્વ મહિલા દિવસ” ની ઉજવણી “મોચી એકતા ચેરીટેબલ ટ્રસ્ટ વડોદરા” (MECTV) ની મહિલા મંડળની બહેનો દ્વારા ખુબ જ વિશિષ્ઠ પ્રકારે કરવામાં આવી હતી.
૧. સૌપ્રથમ વડોદરા શહેરના વોર્ડ ૧૭ ના સફાઈસેવક બહેનોનું પૂજન કરી, પુષ્પગુચ્છ અને ચોકલેટ આપવામાં આપી, સન્માન કરવામાં આવ્યું હતું. તેમજ તેમની સાથે કલરથી ધૂળેટી રમવામાં આવી હતી.
૨. માંજલપુર શ્રેયસ સ્કુલ પાસે ફરજ બજાવતા ટ્રાફિક પોલીસ બહેનનું પૂજન કરી, પુષ્પગુચ્છ અને શાલ ઓઢાડી, ચોકલેટ આપી, સન્માન કરવામાં આવ્યું હતું.
૩. વડોદરા શહેરમાં રહેતા સમાજના અમુક વિધવા બહેનો જેમની આર્થિક પરિસ્થિતિ નબળી છે તેમની ઘરે જઈ, બહેનોનું પૂજન કરી, પુષ્પગુચ્છ અને ધાણી, ખજૂર, ચણા તેમજ મોમેન્ટો આપી, સન્માન કરવામાં આવ્યું હતું.

Photos

Panery

Suvasini Designer Studio

Suvasini Designer Studio
;
Loading...
Loading...
Loading...